Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:નાજાપુર ગામમાં તમામ વીજ ‎કનેકશનમાં સ્માર્ટ મીટર લાગ્યા‎

    1 week ago

    મેંદરડા તાલુકાનુ પ્રથમ નાજાપુર ગામ કે જ્યાં તમામ વિજ કનેકશનમાં સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાનુ બીજા નંબરનુ ગામ થયુ છે. વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડે જણાવ્યુ કે, સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી ચાલી રહી છે. જૂનાગઢ શહેરમાં મોટી સંખ્યામાં સ્માર્ટ મીટર લાગી પણ ગયા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં બીજુ એવુ ગામ કે જ્યાં સ્માર્ટ મીટરની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. મેંદરડા તાલુકાનુ પ્રથમ નાજાપુર ગામ બન્યુ છે કે જ્યાં તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. આ કામગીરી પાછળ ગ્રામજનો તેમજ સરપંચ સહિતના તમામનો ખૂબ જ સહકાર મળ્યો હતો. આગામી દિવસોમાં પણ બાકી રહેલા ગામડાઓમાં વહેલી તકે સ્માર્ટ મીટરની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી શરૂ છે. આટલા મીટર લાગ્યા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:હવે પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદની તિવ્રતા ઓછી રહેશે, 15 જૂન આસપાસ ચોમાસુ બેસશે
    Next Article
    સિંચાઈ વિભાગ મોડુ જાગ્યું:ચોમાસું આવ્યું ત્યારે માણેકવાડામાં દીવાલનું કામ શરૂ કર્યું !‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment