Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંચાઈ વિભાગ મોડુ જાગ્યું:ચોમાસું આવ્યું ત્યારે માણેકવાડામાં દીવાલનું કામ શરૂ કર્યું !‎

    1 week ago

    કેશોદ પંથકના માણેકવાડા ગામે ગત વર્ષે મંદિરની એક સાઈડ પુરસંરક્ષણ દીવાલ બનાવી હતી.એ પણ ચોમાસા સમયે જ ઉતાવળે નિર્માણ કરવાનો વારો આવ્યો હતો. ત્યારે જ હવે સામેની સાઈડ કામ શરૂ કર્યું છે એ પણ ચોમાસાના નજીકના દિવસોમાં જો કામ અધૂરું રહેશે તો ઘોડાપુરના લીધે થયેલા કામને વ્યાપક નુકસાન થઈ શકે છે.જ્યારે વધુમાં મળતી વિગત જોઈએ તો ઉનાળાના અંતિમ દિવસ એટલે કે દોઢેક મહિના પહેલા નદીમાં પાણીનું સ્તર ઘટ્યું હતું ત્યારે જો કામગીરી શરૂ કરવામાં આવી હોત તો અત્યારે 70 થી 80 ટકા કામ પૂર્ણ થઈ શક્યું હોત પણ હવે સ્થિતિ એવી બની છે કે ચોમાસાને 10 થી 15 દિવસનો સમય બાકી છે.હાલ માત્ર પાયાનું ખોદકામ કરી શરૂઆતના તબક્કે 10 ટકા કામ થયું છે. જો વધુ સાધનો અને શ્રમિકો લગાડી હજુ પણ કામને વેગ અપાઈ તો 50 ટકા કામગીરી પુર પહેલાં પૂર્ણ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:નાજાપુર ગામમાં તમામ વીજ ‎કનેકશનમાં સ્માર્ટ મીટર લાગ્યા‎
    Next Article
    Stock Market Today: All You Need To Know Going Into Trade On June 8

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment