Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા શહેરમાં અકસ્માતની ઘટનાઓ બાદ:ગાંધીનગર-વિસનગર લિંક રોડ પર સ્પીડબ્રેકર બનાવાયા

    1 week ago

    મહેસાણા શહેરના ગાંધીનગર અને વિસનગર લિંક રોડ પર બેફામ દોડતા વાહનોના કારણે વારંવાર સર્જાતા અકસ્માતો રોકવા બે સ્થળે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર લિંક રોડ પર ફેબ્રુઆરીમાં ડમ્પરે સ્કૂલ બસને ટક્કર મારતાં પાંચ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે વિસનગર લિંક રોડ પર તાજેતરમાં જીપડાલાની ટક્કરે શાકભાજી વેચતા પરિવારના એક વ્યક્તિનું મોત થયું હતું અને ચારને ઇજા થઇ હતી. અનુસંધાન પાન-3 પાટીદાર પ્લાઝા સર્કલ બનાવવા વિચારણા કારોબારી ચેરમેન દીપકભાઈ પટેલ અને સભ્ય દેવેશભાઈ પટેલે જણાવ્યું કે, પાટીદાર પ્લાઝા નજીક સ્કૂલ અને ચાર રસ્તા હોવાથી અહીં નાનું સર્કલ બનાવવાની વિચારણા ચાલી રહી છે. જેથી વાહનોની ગતિ વધુ નિયંત્રિત કરી શકાય અને સર્કલથી સુશોભન પણ વધે.
    Click here to Read More
    Previous Article
    10 હોટેલોની તપાસ:શહેરની હોટલોમાં એક જ સીડી, ફાયર સેફ્ટીમાં છીંડાં, ક્યાંક બોટલની મુદત પૂરી થઇ ગઇ છે, ક્યાંક છે જ નહીં
    Next Article
    શરૂઆતમાં છૂટાછવાયા ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે:20 થી 25 જૂન વચ્ચે ઉ.ગુ.માં ચોમાસું સક્રિય થવાની સંભાવના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment