Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપણું દમણ ઝડપથી મિની ઈન્ડિયા બની રહ્યું છે:વડાપ્રધાને કહ્યું- આજે મને અહીં એક બાજુ બંગાળ તો બીજીતરફ આસામ દેખાય છે

    1 week ago

    વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યાં હતા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણની મુલાકાત આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દમણમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મોદી-મોદીના નારા લગાવ્યાં હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી દમણને રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જેમાં કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દમણમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈટ માર્કેટની મુલાકાત બાદ સભા સ્થળે પહોંચ્યા હતા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલ તેમજ નમો એરપોર્ટની દમણવાસીઓને ભેટ આપી છે.
    Click here to Read More
    Previous Article
    ચાલુ સભામાં PMએ ચિત્ર સ્વીકારી યુવકને આશીર્વાદ આપ્યા:મોદીથી પ્રભાવિત થઈ પેન્સિલ-રબરથી બનાવ્યું વિશાળ પોર્ટ્રેટ, સુરતના ધો.12ના વિદ્યાર્થીની કમાલ
    Next Article
    ગુજરાત એસટીમાં 8917 ડ્રાઇવર-કંડક્ટરની ભરતી જાહેર:5 વર્ષ સુધી મહિને ફિક્સ 26000 હજાર પગાર, 6 જૂનથી ઓનલાઇન કરી શકાશે અરજી, જાણો લાયકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment