Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ:વ્યારા અને વાલોડ સહિત વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા

    20 hours ago

    તાપી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી, પરંતુ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મોડી રાત્રે શરૂ થયેલા આ વરસાદી માહોલમાં વ્યારા અને વાલોડ સહિત અન્ય વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વર્ષી રહ્યો છે. ચોમાસા પહેલા જ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા આ વરસાદને કારણે સ્થાનિક ખેડૂતો ચિંતિત બન્યા છે. ઊભા પાક તેમજ ખેતરોમાં રાખેલા ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ઓનલાઈન ક્રિકેટ જુગાર રમતો એક શખ્સ ઝડપાયો:GT-RCB મેચ પર રનફેરનો સટ્ટો રમતા આરોપીની ધરપકડ
    Next Article
    મોરબીથી ગુમ દસ વર્ષની બાળકી અમદાવાદથી મળી:પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી શોધી, પરિવાર સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment