Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠન બેઠક:નમો કમલમ્ કાર્યાલયે હોદ્દેદારો અને ઇન્ચાર્જ સાથે આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય "નમો કમલમ્" ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીકભાઈ ટમાલીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠનના હોદ્દેદારો અને વિવિધ કાર્યક્રમોના ઇન્ચાર્જીઓ સાથે આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો તેમજ અગ્રણી આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગરમાં ડિમોલિશન બાદ મનપા કચેરીએ હોબાળો:બિલ્ડરોના હિતમાં ગરીબોને બેઘર કરાયાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને પીડિતોના ધરણા, વૈકલ્પિક આવાસની ઉગ્ર માગ
    Next Article
    નવસારીમાં 14 તરૂણ શ્રમયોગીઓને મુક્ત કરાયા:હાઈવે, હોટલ અને GIDCમાં તંત્રએ દરોડા પાડ્યા, 7 એકમો સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment