Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં કરિયાણાની દુકાનમાં આગ લાગી:જહુરપુરા શાક માર્કેટમાં બાજુની દુકાનમાં પ્રસરી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

    2 weeks ago

    ગોધરા શહેરના જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે એક કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આ આગ જોતજોતામાં બાજુની દુકાનમાં પણ પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જહુરપુરા શાક માર્કેટમાં આવેલી 'સુરેન્દ્ર ગૃહ ઉદ્યોગ' નામની કરિયાણાની દુકાનમાં આ આગ લાગી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    NEET રી-એક્ઝામ પેન-પેપરથી જ થશે:સુપ્રીમ કોર્ટે કહ્યું- એજન્સીઓ પહેલાથી જ દબાણમાં છે, અત્યારે પરીક્ષાની રીત બદલવી શક્ય નથી
    Next Article
    મચ્છુ કેનાલમાં સફાઈ વગર પાણી છોડાયું:છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment