Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં શિવ કથા નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો:શિવ કુમારી વિદ્યાલયના લાભાર્થે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા

    1 सप्ताह पहले

    મોરબીમાં ધાર્મિક કાર્યક્રમ શિવ કથાના આયોજન સાથે માનવસેવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. શિવ કુમારી વિદ્યાલયના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ તા. 01/06/2026, સોમવારના રોજ સવારે 9થી 12 કલાક દરમિયાન યોજાયો હતો. તેનું આયોજન રવાપર રોડ પર બોની પાર્ક પાછળ આવેલ આસોપાલવ સોસાયટીના કથા પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પ રાજુબાપુ મોટાજીંજવાના મુખે યોજાયેલી શિવ કથા નિમિત્તે રાખવામાં આવ્યો હતો. સેવાકાર્ય સંસ્કાર બ્લડ બેન્ક, મોરબીના સહયોગથી આ રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ધારપુરમાં કાયમી તલાટી નિમણૂક માંગણી:જન્મ-મરણના પ્રમાણપત્રો સહિતની કામગીરીથી સર્વર પર સમસ્યા, અરજદારોની હાલાકી દૂર કરવા રજૂઆત
    Next Article
    MSUમાં સોમવાર ' નો વ્હીકલ ડે ':ઇંધણ બચાવવા PMની અપીલને ધ્યાને લઇ યુનિવર્સિટીનો પરિપત્ર, નિર્ણયના પ્રથમ દિવસે VCએ ઈવી બાઈક પુલિંગ કર્યું તો રજિસ્ટ્રાર પગપાળા પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment