Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:માળિયા - કચ્છ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, ચાલક કેબિનમાં ફસાયો

    2 weeks ago

    કચ્છ-મોરબી હાઈવે પર સુરજબારી પુલ પહેલા દેવસોલ્ટ કંપનીની બાજુમાં વહેલી સવારે બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે એક ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેનો ચાલક સ્ટિયરીંગ અને કેબિનના પતરા વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો. જો કે, મોરબી ફાયર બ્રિગેડ અને અન્ય ટીમોની સમયસૂચકતાના કારણે ચાલકનો જીવ બચી ગયો હતો. મોરબી ફાયરની ટીમે કેબિનમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢી લેવાયો હતો. તેને પ્રાથમિક સારવાર માટે સુરજબારી PHC ખાતે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટિવ:કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ હવે ખર્ચાળ નહી રહે,મોરબીની હોસ્પિટલમાં 6 બેડનું સેન્ટર શરૂ
    Next Article
    ઉજવણી:16 માસથી સળંગ 125 અઠ્ઠમના વરસી તપના તપસ્વિનીને "તપ તેજસ્વિનીજી' ની પદવી એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment