Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જૈન સમાજ દ્વારા કરૂણા આયંબિલ અનુષ્ઠાન:ધર્મના નામે થતી પશુ હિંસા રોકવા અને સદબુદ્ધિ માટે આયોજન

    9 hours ago

    જામનગરમાં જૈન સંઘો દ્વારા 'કરુણા આયંબિલ 8' અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મના નામે થતી હજારો નિર્દોષ પશુઓની હિંસા રોકવા અને તેમને શાતા-સમાધિ મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ અનુષ્ઠાન પરમપૂજ્ય પંન્યાસપ્રવર વજ્રસેનવિજયજી ગણિવર્યની કૃપાથી તેમજ પરમપૂજ્ય આચાર્યદેવ વિજય મનમોહન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમપૂજ્ય આચાર્યદેવ વિજય હેમપ્રભુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હિંસા કરનારાઓને સદબુદ્ધિ મળે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક અનુષ્ઠાનમાં જૈન સમુદાયના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તરસાલીમાં સોસાયટી પાછળ ચાલતા જુગારધામ પર દરોડો:₹80,750ની રોકડ સાથે 3 જુગારી ઝડપાયા, ફરાર આરોપીઓની શોધખોળ
    Next Article
    મહીસાગરમાં પ્રિ-મોન્સૂન સક્રિય, ધીમીધારે વરસાદ શરૂ:ગરમીથી રાહત, હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment