Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તથ્ય પટેલને જામીન મળતાં બોટાદના પરિવારોમાં રોષ:ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ત્રણ મૃતક યુવાનોના પરિવારોએ ન્યાય સાથે કડક સજાની માંગ કરી

    2 days ago

    અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને જામીન મળતા મૃતક યુવાનોના પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતમાં બોટાદ જિલ્લાના ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતક યુવકોમાં રોનક પટેલ, અક્ષર ચાવડા અને કૃણાલ પટેલનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનો અભ્યાસ અર્થે અમદાવાદમાં રહેતા હતા અને અકસ્માતની રાત્રે બહાર ફરવા નીકળ્યા હતા. આરોપીને જામીન મળ્યા બાદ પરિવારોએ ન્યાય અને કડક સજાની માંગ કરી છે. તેઓ ઈચ્છે છે કે આરોપીને ફરી જામીન ન મળે અને તેને કડકમાં કડક સજા થાય. મૃતક કૃણાલના પિતા નટુભાઈ કોડિયા અને મૃતક અક્ષર ચાવડાના માતા લક્ષ્મીબેન ચાવડાએ જણાવ્યું હતું કે તેમના યુવાનોના સપના અકસ્માતમાં છીનવાઈ ગયા છે અને હવે તેમને માત્ર ન્યાયની આશા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, પાટીદાર મહિલા બન્યા નવા મેયર:3 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સૌરાષ્ટ્ર, મરાઠી, સુરતી, જૈન અને ઉત્તર ભારતીય પદાધિકારીઓની પસંદગી
    Next Article
    રાજકોટના 23માં મેયર પદે નેહલ શુક્લની નિમણૂક:સ્વ. વિજયભાઈ રૂપાણી ઘરે જઈ આશીર્વાદ લીધા; અંજલીબેને વિજય તિલક કર્યું; ડે. મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટે. ચેરમેન પદે પરેશ પીપળીયાની વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment