Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી ફિલ્મ 'ડમરુ'નું ટ્રેલર રિલીઝ:કોમેડી ને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મ 23 ઓક્ટોબરે થિયેટરમાં આવશે

    7 hours ago

    તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ડમરુ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની સ્ટોરી રિસોર્ટની આસપાસ ફરે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મના તમામ પાત્રો એક રિસોર્ટમાં ભેગા થાય છે. ત્યાં બધાની વચ્ચે સિક્રેટ્સ, પ્રેમ, ગુસ્સો જોવા મળે છે. આ બધા લોકો એકબીજાથી કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે. હવે આ સસ્પેન્સ શું છે તે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ફિલ્મના આ સિક્રેટ્સની સાથે કોમેડી વણી લેવામાં આવી છે. ફિલ્મના લીડ એક્ટર્સની વાત કરીએ તો સંજય ગોરાડિયા, મૌલિક ચૌહાણ, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ, હેમાંગ દવે છે. ગુજોત્સવ પ્રોડક્શન્સ ને વ્રજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મને હાર્દિક પરીખે ડિરેક્ટ કરી છે, જ્યારે રમેશ પ્રજાપતિ, સંજય સોની તથા કૃપા સોનીએ પ્રોડ્યુસ કરી છે.
    Click here to Read More
    Previous Article
    हृदयेश जोशी को कुलदीप नैयर पत्रकारिता सम्मान, स्वतंत्र और तथ्यपरक पत्रकारिता में तीन दशक का योगदान
    Next Article
    અરિહાને પાછી લાવવા અમિત શાહનું વચન:અમદાવાદમાં આચાર્ય સાહેબને મળી કહ્યું- કેસની દરેક ફાઈલો પર મારી નજર, બહુ જલદી ગુજરાતની દીકરી પાછી આવશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment