Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મસાલાની પીચકારીથી દીવાલો ગંદી થઈ હતી:મણિનગરના અંડરબ્રિજની દીવાલોને રંગરોગાન કરાયું

    2 days ago

    મ્યુનિ દ્વારા થોડા મહિના અગાઉ શહેરના મણિનગરના દક્ષિણી અંડરબ્રિજની ગંદી દિવાલોને કલરકામ કરીને નવો લુક આપવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક બેજવાબદાર વાહનચાલકોએ આ સુંદર દિવાલોને પીચકારીઓ મારીને જાણે પાન-મસાલાની આર્ટ ગેલેરી બનાવી દીધી હતી. આ અંગે ભાસ્કરમાં ગત તા.19 મે ના રોજ અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જેના પગલે મ્યુનિ. દ્વારા દક્ષિણી અંડરબ્રિજની ગંદી બનેલી દિવાલો પર નવેસરથી પેઈન્ટ કરીને સુચક વાક્યો સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતા આકર્ષક ભીંત ચિત્રો દોરાયા હતા. જેને જોઈને ત્યાંથી પસાર થતા લોકોએ હાલ તો રાહત અનુભવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પરષોત્તમ માસ નિમિત્તે દેવી ભાગવત કથા:છીપર ફળી સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા આયોજન કરાયું
    Next Article
    આરોપી ફરાર થઈ ગયો‎:પોક્સો કેસની ભોગ બનનાર યુવતી વાઘપુર ગામેથી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment