Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની ચર્ચા પૂર્ણ:જયશંકરે ઇન્ડો-પેસિફિકનો મુદ્દો ઉઠાવ્યો, દરિયાઈ સુરક્ષા અને સપ્લાય ચેઇન પણ એજન્ડામાં

    4 days ago

    નવી દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતા પડકારોનો મુદ્દો ઉઠાવ્યો. આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ સામેલ થયા. અમેરિકા તરફથી માર્કો રુબિયો, જાપાનથી તોશિમિત્સુ મોતેગી અને ઓસ્ટ્રેલિયા તરફથી પેની વોંગ હાજર રહ્યા. બેઠકમાં દરિયાઈ સુરક્ષા, સપ્લાય ચેઇન, ઊર્જા સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો, નવી ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની ચર્ચા થઈ. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ સાથે સંકળાયેલું સંકટ પણ એજન્ડામાં સામેલ રહ્યું. ક્વાડ સમિટ સાથે જોડાયેલા તમામ મોટા અપડેટ્સ વાંચવા માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર'ના પ્રોડક્શન ડિઝાઈનર પર દુષ્કર્મનો આરોપ!:પીડિતાએ કહ્યું- મીટિંગનું બહાનું કરી 5-સ્ટાર હોટલમાં બોલાવી, બળજબરીથી દારૂ પીવડાવીને મારઝૂડ કરી
    Next Article
    હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર:કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અશોક ધોરાજીયા નવસારીના પ્રથમ મેયર; અમદાવાદ-નવસારીમાં પદાધિકારીઓની જાહેરાત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment