Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેત હેલ્પિંગ હેન્ડ્સ ટ્રસ્ટનો કરાઓકે એવોર્ડ શો:સિંગિંગ, એક્ટિંગ, ડાન્સિંગ અને કોમેડી સ્પર્ધા યોજાઈ, ઈનામનું વિતરણ કરાયું

    1 सप्ताह पहले

    અમદાવાદના વાસણા ખાતે હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાઓકે એવોર્ડ શો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય લોકોમાં રહેલી પ્રતિમાને બહાર લાવવાનો છે ટ્રસ્ટ દ્વારા સિંગિંગ, એક્ટિંગ, ડાન્સિંગ અને કોમેડી જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. 'ન્યુ રાઈઝિંગ સ્ટાર પાર્ટ ૨' અંતર્ગત વિજેતાઓને એવોર્ડ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં બહારગામથી પણ લોકોએ ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રના લોકો, જેમાં ગૃહિણીઓ, કોલેજની વિદ્યાર્થીનીઓ અને સિનિયર સિટીઝન્સ પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમને હીનાબેન, રાજુભાઈ, ઉર્વીશભાઈ, હીરાકાકા અને હેતલબેનનો સહયોગ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સૌરાષ્ટ્રના UPSC ના 2437 ઉમેદવારોની પરીક્ષા:ઉમેદવારે પેપર લીક અંગે જવાબ આપવાનું ટાળ્યું : ઉનાળામાં પાણી, લીંબુ સરબત, ORS, મેડિકલ વ્યવસ્થા કરાઈ
    Next Article
    સિટી એન્કર:રાજકોટ મનપાના ગોડાઉનમાંથી હવે સામાન ગુમ નહીં થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment