Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલિન્દ બાપના ચાર્જ સંભાળ્યો:અરવલ્લી જિલ્લા કલેકટર તરીકે મિલિંદ બાપનાએ ચાર્જ સંભાળ્યો

    13 hours ago

    મિલિન્દ બાપનાએ અરવલ્લી-મોડાસા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો. સાથે સાથે કલેકટર પ્રશસ્તિ પારીક એ પણ તેમને અરવલ્લી કલેક્ટર તરીકે શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ 2017ની બેચના બાપના મૂળ રાજસ્થાનના ઉદેપુરના છે. આ પૂર્વે તેઓ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે દાહોદ તેમજ આણંદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે પણ જવાબદારીઓ સંભાળી છે. ત્યારબાદ કરમસદ-આણંદ મહાનગરપાલિકાના નિર્માણ બાદ તેઓ તેના પ્રથમ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મિલિન્દ બાપના મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની છે. તેમણે કોમર્સ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    કમિશનખોરીના આક્ષેપ:કોન્વેન્ટ શાળાઓ અને પ્રકાશકોની મિલીભગતથી હાલાકી
    Next Article
    ટ્રસ્ટે ભરોસો તોડ્યો:કાંપના નામે કૌભાંડ ; ગીરગંગાનો ખોદાણનો પરવાનો રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment