Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીઝલ માટે લાઈનો:ખેતીમાં સીઝન ટાણે જ ડીઝલ માટે લાઈનો છતાં ખેડૂતો ખાલી હાથે પરત

    6 hours ago

    ભાસ્કર ન્યૂઝ | પાટણ પાટણ શહેરમાં ગુરુવાર રાતથી જ અછત અને મોંઘવારીના ડરથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર વાહનચાલકો અને ખેડૂતોનો અભૂતોપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. કલાકોમાં જ ઈંધણનો મોટો જથ્થો સ્વાહા થઈ જતાં શુક્રવારે બપોર સુધીમાં તો અનેક પંપો પર "નો સ્ટોક"ના બોર્ડ લટકી ગયા હતા. હાલ ખેડાણની સીઝન હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો કેરબા અને ટ્રેક્ટરો લઈને કલાકો સુધી તડકામાં લાઈનો લગાવી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ પંપો સંપૂર્ણ બંધ રહેતા વાહનચાલકો રઝળી પડ્યા છે. બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકોએ કહ્યું કે કંપનીઓ તરફથી જ પૂરતો સપ્લાય મળી રહ્યો નથી. અચાનક માગ વધવાના કારણે હાજર સ્ટોક ખાલી થઈ ગયો છે. ડેપોમાંથી નવો જથ્થો આવવામાં વિલંબ થતાં ભારે અસર પડી છે.જેથી નવો સ્ટોક અનુસંધાન પાના નં-2
    Click here to Read More
    Previous Article
    જમીન વિવાદ:પાટણનાસાંપ્રા ગામની ઘટના : રાત્રે 2 વાગ્યે ઘરમાં ઘૂસી હુમલો
    Next Article
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા બજેટ પર ભાર:ક્રૂડથી સપ્લાય ચેન તૂટી, શ્રમિકથી લઇ ઉદ્યોગોમાં ઉત્પાદન સુધીની અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment