Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:દેવભૂમિ દેવળીયામાં અધિક મદદનીશ ઇજનેર પર હુમલો

    13 hours ago

    હાલ અમરેલી સર્કીટ હાઉસ ખાતે અને મૂળ રાજકોટના શાસ્ત્રીનગર નાના મોવા મેઇન રોડ પર રહેતા તુષારભાઇ અશોકભાઇ કેસરીયા (ઉ.વ.30), જે અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવે છે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 12 મેના રોજ બપોરે 12 વાગ્યે દેવભૂમિ દેવળીયા ગામે રહેતા સરપંચના પતિ નાનાલાલ સૃખડીયા અને લાલાવદરના ચેતન ધાનાણીના ગામમાં કરવામાં આવેલા સરકારી કામમાં ક્ષતિ હોવાનું બહાર આવતા તેમાં સુધારો કરવા અધિક મદદનીશ ઇજનેરે જણાવ્યું હતું. આ બાબતનું મનદુઃખ રાખી બંને શખ્સોએ મળી લાકડાના ધોકા વડે હુમલો કરી સરકારી કર્મચારીને ઇજા પહોંચાડી ગાળો આપી ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમરેલી તાલુકા પોલીસે નાથાલાલ સુખડિયા અને ચેતન ધાનાણી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જાહેરનામું:વાંકીયા ફાયરિંગ રેન્જ આસપાસ પ્રતિબંધ જાહેર કરાયો
    Next Article
    પરિપત્ર જારી કરાયો:કચ્છ યુનિ. અને કોલેજોના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અઠવાડિયે એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ ઉજવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment