Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ શરૂઆત:ભુવનેશ્વરે ત્રણ બેટરને પેવેલિયન ભેગા કર્યા, બેંગલુરુએ ટૉસ જીતી બોલિંગ લીઘી

    17 hours ago

    IPL 2026માં આજે ડબલ હેડરની બીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. RCBએ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યા આજની મેચમાંથી પણ બહાર છે, તેના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટન હશે. આ બેંગલુરુનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. ટીમ પાસે લય પાછી મેળવવાની તક છે. શાનદાર શરૂઆત કર્યા પછી, RCB છેલ્લી પાંચમાંથી ત્રણ મેચ હારી ચૂકી છે અને સતત બે હારના દબાણમાં છે. બંને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બિન બોશ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ, એ.એમ. ગઝનફર. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકોબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિખ સલામ ડાર.
    Click here to Read More
    Previous Article
    લખનઉ પ્લેઓફની રેસમાંથી બહાર:ચેન્નઈએ જીતીની હેટ્રિક લગાવી, 5 વિકેટે હરાવ્યું; 'ગુજ્જુ બોય' ઉર્વિલની IPLની ફાસ્ટેસ્ટ ફિફ્ટી
    Next Article
    PM મોદી બોલ્યા, 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો':ભારતમાં ઓઇલના મોટા-મોટા કૂવા નથી, આજે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપાયોની જરૂર છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment