Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું:કાળિયા ઠાકોરના મનોરથ મોંઘા પડશે, ભાવનગરમાંથી ઝડપાઈ બાંગ્લાદેશી મહિલાઓ, કામધંધો કરવાની ટકોર કરતા નાનીનું ગળું કાપ્યું

    9 hours ago

    સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ડૂબ્યુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ડૂબ્યુ… 7મી મેએ ઈરાન અને યુએસ વચ્ચે ફાયરિંગમાં સલાયાના વહાણનો ભોગ લેવાયો છે.આ વહાણ પર 18 લોકો સવાર હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ 11 મેએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પીએમ મોદી સામેલ થવાના છે, ત્યારે તેમના આગમનને લઈને તૈયારીઓ કરાઈ રહી છે.તો વડોદરામાં PMના રોડ શોના રુટ પર 15 સ્ટેજ પર રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલગ ખોડલધામ મુદ્દે પાટીદારોમાં બે ભાગલા સુરતમાં બે અલગ-અલગ ખોડલધામના નિર્માણને લઈને ચાલતી ખેંચતાણ વચ્ચે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાનું નિવેદન .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂજા-વિધિના દરોમાં ધરખમ વધારો થયો ડાકોર મંદિર કમિટીએ પૂજા-વીધી અને મનોરથના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો ઝીંક્યો.ભક્તોને હવે ધજા ચઢાવવાથી લઈને મનોરથ કરવા સુધી વધુ પૈસા ખર્ચવા પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગિફ્ટ સિટીથી 150 એરક્રાફ્ટ ભાડે અપાશે ગિફ્ટ સિટીથી 150 એરક્રાફ્ટ ભાડે અપાશે.. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુનં નિવેદન.. વધુમાં કહ્યું કે 2030 કોમન વેલ્ પહેલા અમદાવાદ એરપોર્ટને વર્લ્ડ ક્લાસ બનાવાશે.. તો અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ પણ એક મહિનામાં આવી જવાનું કહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GCAS પોર્ટલ પર ફોર્મ ભરી આપવા કોલેજોને સૂચના GCAS પોર્ટલ પર ફોર્મ ભરી આપવા કોલેજોને સૂચના.. વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને ફ્રીમાં ફોર્મ ભરાવી શકશે..જો કોઈ કોલેજ વિદ્યાર્થીના ફોર્મ ભરવામાં આનાકાની કરે તો વિદ્યાર્થી ફરિયાદ કરી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાંગ્લાદેશી સીમકાર્ડ સાથે પાંચ મહિલાઓ ઝડપાઈ ભાવનગરમાંથી પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ.મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ મળી આવ્યા છે.મહિલાઓને એસપી કચેરીએ પૂછપરછ માટે લઈ જવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કામધંધો કરવાની ટકોર કરતા નાનીની હત્યા સુરતમાં દોહિત્રએ નાનીની હત્યા કરી.. નાનીએ કામધંધો કરવાની ટકોર કરતા , દોહિત્રએ ચપ્પુથી ગરદન કાપી નાનીની હત્યા કરી નાખી. માતાના બીજા લગ્ન બાદ યુવક,તેની બહેન અને પત્ની સાથે નાનીના ઘરે રહેતો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિવર્સમાં આવતા ટેમ્પોએ મહિલાને કચડ્યા વલસાડના કોસંબામાં રિવર્સમાં આવતા ટેમ્પોએ મહિલાને કચડી .. મહિલા દર્શન કરી પરત આવી રહી હતી ત્યારે ટેમ્પોચાલકની બેદરકારીને કારણે અકસ્માતનો ભગ બની.મહિલા હાલ સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં ઉછાળો છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં ઉછાળો. કંડલા પોર્ટ પર એકઝાટકે પાંચ ડિગ્રી તાપમાન વધ્યું. આવતીકાલથી ગરમીમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાવાની આગાહી છે.આ ઉપરાંત વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં પાંચ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ:અમદાવાદથી આવી ચિત્રા યાર્ડમાં સાફ-સફાઈનું કામ કરતી, આ કેસમાં IBને પણ જોડાશે: ગ્રામ્ય ASP
    Next Article
    ભરૂચ-દહિસર હાઈવેની દુર્દશા મામલે હાઈકોર્ટ આકરા પાણીએ:જિલ્લા કલેક્ટરોને પક્ષકાર બનાવવા આદેશ, NHAI દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment