Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં બંધ પાર્લરના કેબીનમાં આગ લાગી:ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી, કોઈ જાનહાનિ નહીં

    2 days ago

    હિંમતનગરના જૂના સિવિલ સર્કલ વિસ્તારમાં નવજીવન હોસ્પિટલ પાછળ આવેલા એક બંધ પાર્લરના કેબીનમાં આજે અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ફાયર ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. આગ લાગવાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ આવે તે પહેલાં પાણી છાંટી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નાનીની ટકોર દોહિત્રને એવી ખૂંચી કે ગળું કાપી નાખ્યું:મગરમચ્છના આંસુ સારતા એક કહાની ઘડી પણ જુઠ્ઠાણું પકડાયું; સુરતમાં ‘સંબંધો’નું લોહી વહ્યું
    Next Article
    અમદાવાદથી ખરણા મહાકાળી શક્તિપીઠની 29મી પદયાત્રાનો પ્રારંભ:સોલાથી 150થી વધુ ભક્તો જોડાયા, ધ્વજારોહણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment