Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાને અપાયો ત્રાસ:મોડાસાની પરિણીતાને સિવિલ એન્જિનિયર પતિ સહિતનો ત્રાસ

    2 days ago

    મોડાસાના ઘાંચીવાડા વિસ્તારમાં પિયર ધરાવતી 28 વર્ષીય સાહેમા ઝાકીરહુસેન બાંડીને સાસરિયાઓએ ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઇ હતી. મોડાસાના ઘાંચીવાડા વિસ્તારમાં પિયર ધરાવતી સાહેમા ઝાકીરહુસેન બાંડીના વર્ષ 2021માં વડોદરાના સિવિલ એન્જિનિયર નૈયરબાબા ઈમ્તિયાઝભાઈ બાંડી સાથે મુસ્લિમ રીત-રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નની શરૂઆતના દિવસો શાંતિપૂર્ણ રહ્યા બાદ પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણીએ નાની-મોટી વાતમાં તકરાર કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દીકરીના જન્મ બાદ ત્રાસ અને મારઝૂડને પગલે ત્રણ મહિના પહેલાં સાસુ સસરા અને જેઠ-જેઠાણીની ચડામણીથી મહિલાને ત્રણ વર્ષની માસૂમ દીકરી સાથે ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. છેલ્લા 13 માસથી પીડિતા પિયરમાં આશરો લેવા મજબૂર બની છે. સાહેમાએ પતિ નૈયરબાબા, સસરા ઈમ્તિયાઝ, સાસુ જાહેદા, જેઠ નાજીફ અલી અને જેઠાણી સોહાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં સોલર ક્રાંતિ:21 સોલર‎પ્લાન્ટથી 20 હજાર ઘરોમાં ઉજાસ‎
    Next Article
    જાદર પોલીસે ગુમ દીકરીનું પુન:‎મિલન કરાવ્યું:ગુમ દીકરીનું પરિવારથી પુન: મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment