Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારધામ પર દરોડો:રાણાવાવ શહેરમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

    2 days ago

    રાણાવાવના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સંતોકબેન ગગુ કુછડિયા નામના મહિલાના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી 3 મહિલા સહિત 5 શખ્સને ઝડપી લઇ કુલ રૂ.32,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાણાવાવના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સંતોકબેન ગગુ કુછડિયા નામના મહિલા પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસોને બોલાવી જુગાર રમાડી, નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ બાતમી આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડી જુગાર રમતી સંતોકબેન ગગુ કુછડિયા, ખારવાવાડ નવાપાડામાં રહેતી કાન્તાબેન કરશન કોટિયા, જમનાબેન લાધા ગોહેલ, નાથા વેજાણંદ બોખીરીયા અને રાણા બોરડીના ભરત રાણા મોઢવાડિયાને ઝડપી લીધા હતા સ્થળ પરની રોકડ રકમ રૂ. 32,500નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્રનું આયોજન:પાલિકાએ પહેલીવાર પાર્કિંગ માટે 57 પ્લોટ ફાળવ્યા, 19 હજાર ટુ વ્હીલર પાર્ક થશે, વાહનોથી ભરચક અલકાપુરી, રાવપુરા સહિતના વિસ્તારોમાં એકેય નહીં
    Next Article
    યાર્ડમાં મગની 37,500 કિલો આવક:પ્રતિમણે‎1600થી 1925 રૂપિયા ભાવ બોલાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment