Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ પાંજરાપોળ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ:મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ,મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત

    9 hours ago

    વઢવાણ મહાજન પાંજરાપોળ અને સર્વ સમાજના આગેવાનો તથા ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મારફતે ભારત સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં ગૌસેવા, ગૌરક્ષા અને ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌભક્તો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દહેજ ભૂખ્યા સાસરીયાએ હદ વટાવી:ગાંધીનગરની યુવતી માટે સ્નેપચેટ પર થયેલો પરિચય લગ્ન પછી શ્રાપ બન્યો,ઓસ્ટ્રેલિયા રહેતા પતિએ હાથ અધ્ધર કર્યા
    Next Article
    મોરબીમાં શ્વાનના હુમલાથી 8 વર્ષના બાળકનું મોત:સિરામિક કારખાના પાસે સૂતેલા કૃણાલને કૂતરો ઢસડી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment