Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિનેશ રાઠોડનું સુરેન્દ્રનગર મનપા કમિશનર દ્વારા સન્માન:નિવૃત્તિ બાદ સમાજ સેવા બદલ કરાયું સન્માન

    11 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગવહાણે (IAS) દ્વારા દિનેશભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કર્યું છે. દિનેશભાઈ રાઠોડ લોકજાગૃતિના કાર્યો, જીવદયાની પ્રવૃત્તિઓ અને નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પોતાનો કિંમતી સમય ફાળવે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈને કમિશનર ગવહાણેએ તેમને સન્માનિત કર્યા. કમિશનર નવનાથ ગવહાણેએ દિનેશભાઈને રૂબરૂ બોલાવી સન્માન પત્ર અર્પણ કર્યું હતું. તેમણે દિનેશભાઈને સમાજ સેવા દ્વારા શહેરીજનોને વધુ ઉપયોગી બનતા રહેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    વાગરાની ગંધાર સોલ્ટ કંપનીમાં અકસ્માત:લોખંડનો શેડ તૂટતા એક કામદારનું મોત
    Next Article
    SOGએ પોશીનામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપ્યું:₹12 લાખથી વધુના 24 છોડ સાથે એક આરોપી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment