Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં યુવક પર ત્રણ શખ્સોનો હુમલો:અગાઉની ફરિયાદની દાઝ રાખી માર માર્યો, યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

    14 hours ago

    બોટાદ શહેરમાં પ્રવિણ વઢવાણીયા નામના યુવક પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રવિણને ઈજાઓ થતાં તેમને સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હુમલો અગાઉ નોંધાવેલી ફરિયાદની દાઝ રાખીને કરવામાં આવ્યો છે. હુમલાખોરોના ભાઈએ ભોગ બનનારની ભત્રીજી સાથે સાવરકુંડલા ખાતે ફરજિયાત લગ્ન કર્યા હતા. આ ઘટના બાદ દીકરીના પિતાએ 14 શખ્સો વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનારના ભાઈ નિલેશ વઢવાણીયાએ જણાવ્યું કે અગાઉ પણ પ્રવિણ પર આવા હુમલાઓ થયા છે અને તેની પણ ફરિયાદો નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે બોટાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સો. મીડિયા પર ચીનથી કાપડ મંગાવવાની જાહેરાત મૂકી વેપારીઓેને ફસાવ્યા:ક્યારેક પંડિત તો ક્યારેક ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપારી બની ઠગાઈ કરતો 'ધોરણ 10 પાસ' ભેજાબાજ ઝડપાયો
    Next Article
    2 કરોડની વિદેશી કરન્સીની લૂંટના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો:આરોપીએ વેપારીની ઓફિસ અને ઘરની રેકી કરીને લૂંટનું કાવતરું ઘડ્યું હતું, અગાઉ 7 આરોપી પડકાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment