Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ફરી એકવાર હિન્દુ મુસ્લિમ લગ્ન થવાની ઘટના બની:વીએચપીના કાર્યકરો કોર્ટ પર પહોંચ્યા, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    2 days ago

    અમદાવાદની ઘી કાંટા કોર્ટ ખાતે લગ્ન રજીસ્ટ્રેશન કરવા પહોંચવાની માહિતી મળતા વીએચપીના કાર્યકરો કોર્ટ પર પહોંચ્યા છે. કોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિન્દુ યુવતી 2 મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં છે. એમ એમ સૈયદ રજિસ્ટ્રારની કોર્ટમાં મેરેજ રજીસ્ટર કરાવવાનો મામલો છે. એમ એમ સૈયદ અગાઉ પણ આવી જ રીતે લગ્ન પ્રક્રિયાને લઈને વિવાદમાં રહી ચુક્યા હોવાના આક્ષેપ છે.
    Click here to Read More
    Previous Article
    ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા PMને લોહીથી પત્ર લખ્યો:સુરતના વેપારીઓએ સીરીંજથી લોહી કાઢી અક્ષરો કંડાર્યા, રેલીમાં સંતશક્તિ, બળદગાડા અને બુલડોઝરનો સંગમ
    Next Article
    વલસાડમાં કેરીનો 70% પાક ઉતરવાની શક્યતા:સાનુકૂળ વાતાવરણથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment