Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:પ્રેમલગ્નનો ખાર રાખીને યુવાન પર બે શખ્સનો હુમલો

    2 days ago

    શાપર ગામમાં રહેતા સંજયભાઈ હરેશભાઈ ભાંભી (ઉ.વ.22) નામના યુવાને આરોપીની પુત્રી સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. જે બાબતનું મનદુ:ખ રાખીને ગત તા.5ના રોજ યુવાન તેમના મિત્ર અજયભાઈ સાથે મોટર સાયકલમાં સિક્કા પાટીયા તરફ જતા હતા. ત્યારે ગામ નજીક રસ્તામાં આરોપીઓ ભગવાનજી પરબતભાઈ રાઠોડ અને હરેશ પરબતભાઈ રાઠોડ પાછળથી સ્કુટર આવ્યા હતા. જેથી યુવાને સ્કુટર ઉભુ રાખતા આરોપીઓએ લાકડાના ધોકા વડે હુમલો કરીને યુવાનને હાથ-પગમાં માર મારીને ઈજા પહોંચાડી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. હવે પછી ગામમાં દેખાતો નહી, નહીંતર પતી જઈશ તેવી ધમકી આપી હતી. જે અંગેની યુવાને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,
    Click here to Read More
    Previous Article
    મેયર,જિ.પં. અને ન.પા.ના પ્રમુખો નક્કી કરવા આજે બેઠક:ગાંધીનગરમાં ભાજપનું મેરેથોન મંથન, 123 પદો માટે નિર્ણાયક ચર્ચા કરાશે
    Next Article
    કામગીરી:જામનગરમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરાઈ, કેનાલની સફાઈમાં ધાંધીયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment