Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના ધંધાર્થીઓની સર્વિસ રોડ દબાણ મુદ્દે રજૂઆત:વારંવારની હેરાનગતિ સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

    11 hours ago

    પાલનપુર શહેરમાં કોઝીથી હાઈવે વિસ્તાર સુધીના નાના ધંધાર્થીઓએ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્ર સર્વિસ રોડ પર દબાણના નામે વારંવાર થતી હેરાનગતિ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આપવામાં આવ્યું હતું. ધંધાર્થીઓએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સર્વિસ રોડ પર દબાણ હટાવવાના નામે તેમને વારંવાર હેરાન કરવામાં આવે છે. તેમણે તંત્રને આ પ્રકારની હેરાનગતિ બંધ કરવા અને તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા વિનંતી કરી છે. આ મામલે એક નગરસેવિકાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા થતી વારંવારની હેરાનગતિને કારણે નાના ધંધાર્થીઓ અને તેમના પરિવારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્કોર્પિયો કારમાં ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મંગાવનાર બુટલેગર 'ભૂરો' ઝડપાયો:તરસમિયા રોડ પરથી વિદેશી દારૂની 2,172 બોટલો સાથે 13.56 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    વિકલાંગ દંપતીને જમીનના દસ્તાવેજો પરત મળ્યા:સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ મધ્યસ્થી કરી ન્યાય અપાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment