Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો:કડાણાના સરહદી ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો, લોકોને ગરમીથી રાહત

    2 days ago

    મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાણા તાલુકાના ગુજરાત-રાજસ્થાન સરહદી ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગોધર ઉતર, જોગણ, રાકાકોટ, સરસવા અને ડીટવાસ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ખાનપુર ગામે પણ હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ભર ઉનાળે થયેલા આ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના પરિણામે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીને જર્મની લઈ જઈને પતિ અન્ય સાથે રાત્રે પાર્ટીઓ કરતો:મહિને લાખો કમાતા NRI પતિ પાસે પૈસા માગતા ભારત મોકલવાની ધમકી આપતો, 25 હજારનું ભરણપોષણ ચૂકવવા સુરત કોર્ટનો આદેશ
    Next Article
    SBIમાં 50 લાખની લૂંટનો મુખ્ય સૂત્રધાર અયોધ્યાના આશ્રમમાં છૂપાયો હતો:સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી બે શખ્સને દબોચ્યા, એકની સગાઈનું ફંક્શન પૂરું થતા જ ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment