Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:પાણીની પાઇપલાઇન મુદે વૃદ્ધ પર ભાઈના પરિવારનો હુમલો

    2 days ago

    ​માળીયાના આંબલગઢ ગામે ખેતરના શેઢે પાણીની પાઇપ લાઇન નાખવા મુદે પાણીની પાઇપલાઇન મુદે વૃદ્ધ પર ભાઈના પરિવારે હુમલો કર્યો હતો. આંબલગઢના 59 વર્ષીય કાનજીભાઈ લાલુકીયા અને તેના ભાઈ વિનુ ઉર્ફે વિનોદના ખેતર બાજુ-બાજુમાં આવેલા છે. રવિવારે સવારે જ્યારે વૃધ્ધ તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે ખેતરમાં પાણી માટે પાઇપલાઇન નાખી રહ્યા હતા, ત્યારે વિનુભાઈ, તેના પત્ની મધુબેન, પુત્ર જયરાજ અને પુત્રવધૂ દર્શનાબેને આવી પાઇપ નાખવાની ના પાડી ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાઈ જઈને કાળુભાઈ પર લાકડી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલાથી વ્યથિત થઈને કાળુભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    દારૂની હેરાફેરીનો પર્દાફાશ‎:મધુરમમાં એમપી ટાઉનશીપ પાસેથી યુવકની 74 બોટલ દારૂ સાથે અટકાયત
    Next Article
    સરદારગઢ ગામે ‎તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યું:રાત્રિના ઘરમાં ઘૂસી નિંદ્રાધીન વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment