Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:હેલ્ધી રાજકોટ: પૌષ્ટિક આહાર સાથે જીવનનું ઘડતર

    2 days ago

    પી.એમ.પોષણ યોજનાની બેનમૂન કામગીરી મનપાની 89 શાળામાં જોવા મળી. લીમડા ચોક સ્થિત વિશાળ રસોડામાં હાઇજેનિક કન્ડિશનમાં દરરોજ 24000 બાળકો માટે ભોજન અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે. અનાજ અને શાકભાજીને મશીન મારફતે સાફ કરી વિશ્વનીય બ્રાન્ડના મસાલા અને ખાદ્યતેલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંની ખાસ વિશેષતા એ છે કે, ભોજન તૈયાર થયા બાદ પ્રથમ અધિકારી ટેસ્ટ કરે છે ત્યાર બાદ લેબ ટેસ્ટિંગ કરી સ્ટીલ કન્ટેનરોમાં પેક કરી બંધ બોડીના વાહનમાં દરેક શાળામાં સમયસર પહોંચાડવામાં આવે છે અને દરેક નાસ્તામાં અને ભોજનમાં સરકારે નિયત કરેલ ન્યુટ્રિશન વેલ્યુનું પાલન કરવામાં આવે છે. સાપ્તાહિક મેનુ ભોજનની ગુણવત્તા અંગે ચકાસણી એઇજ ગ્રૂપ શાળાના બાળકોને દરરોજ ભોજન પીરસાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:રાજકોટમાં ગરમીથી રાહત, ભેજ ઘટતા 22 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાયો
    Next Article
    કૃષિ ક્ષેત્રે જળક્રાંતિ:રાજકોટના શિક્ષકે 50 હજારની નોકરી છોડી માટી વગરની ખેતી શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment