Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર અથડાવા મુદ્દે હુમલો કર્યો:નીંગાળા ગામે જૂના મનદુઃખમાં હુમલો, મારી નાખવાની ધમકી

    11 hours ago

    રાજુલાના નીંગાળા-૦1 ગામે એક વ્યક્તિ પર પથ્થર વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ આપી છે. રાજુલાના નીંગાળા-1 ગામે રહેતા વિજયભાઈ રામભાઈ લાખણોત્રા (ઉ.વ.32) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રમેશ લાભુભાઈ લાખણોત્રા સાથે અગાઉ વાહન અથડામણની ઘટનાને લઈને મનદુખ ચાલતું હતું. તા. 15 એપ્રિલના રોજ સાંજના સમયે ગામના બસ સ્ટેશન પાસે બંને વચ્ચે કાર અથડાવાની ઘટના બની હતી. આ બાબતનો રોષ રાખી ગઈ કાલે સવારે ગઈ કાલે સવારે લગભગ 11 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘર નજીક આવી ગાળો બોલી હાથમાં પથ્થર લઈને તેઓને મારી ઇજા પહોંચાડવાની કોશિશ કરી હતી. સાથે જ હું મારી નાખીશ જેવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે પીપાવાવ પોલીસે રમેશ લાભુભાઈ લાખણોત્રા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સમયપત્રકનો અભાવ:પાલનપુરમાં સિટી બસનું સમયપત્રક અને લાઇવ લોકેશન સુવિધા શરૂ કરો
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:બગસરા નજીક મધરાતે બે કારની ટક્કરમાં મહિલા સહિત 3ને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment