Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંઘર્ષથી સફળતા સુધીની સફર‎:સિરામિકનગરી મોરબીની મેગાસિટી બનવા તરફની આગેકૂચ

    9 hours ago

    સિરામિક ક્ષેત્રે વિશ્વસ્તરે ડંકો વગાડનાર મોરબી નગરીએ પોતાની અસિમિત મહેનત અને સાહસિકતાના જોરે અકલ્પનીય ખ્યાતિ મેળવી છે. અહીંની ટાઇલ્સ આજે વિશ્વના ખૂણેખૂણે પહોંચી રહી છે અને ભારતની સિરામિક ક્ષેત્રની 70 ટકા જરૂરિયાત માત્ર મોરબી જ સંતોષી રહ્યું છે. મોરબીનો ઇતિહાસ સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. મચ્છુ ડેમ હોનારત હોય, 2001નો ભૂકંપ હોય કે તાજેતરની ઝૂલતા પુલની દુર્ઘટના – દરેક વખતે કારમો ઘા ઝીલીને પણ આ નગરી રાખમાંથી નવસર્જિત બનીને બેઠી થઈ છે. રાજકોટ તરફથી મોરબીમાં પ્રવેશતા ભક્તિનગર સર્કલ પાસેનું આ દ્રશ્ય મોરબીની બદલાયેલી તસવીર રજૂ કરે છે. આધુનિક ફ્લાયઓવર, આકાશને આંબતી ઇમારતો અને સતત ધમધમતો ટ્રાફિક સાક્ષી પૂરે છે કે મોરબી હવે માત્ર નાનું શહેર નથી રહ્યું, પણ મેગાસિટી બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બુદ્ધ જયંતીની કરાઈ ઉજવણી:બોટાદ ખાતે ભગવાન બુદ્ધની જયંતી નિમિત્તે ચોથી ધમ્મ પદયાત્રાની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
    Next Article
    આજે બે પાલિકા અને જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાશે‎:સરસ્વતીમાં ટાઈ પડતાં તા.પં. સત્તાનો ફેંસલો ચિઠ્ઠી કે તોડજોડના સહારે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment