Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવલેણ હુમલો:પ્રેમ સંબંધની આશંકાએ યુવક પર જીવલેણ હુમલો

    9 hours ago

    સાવરકુંડલા હાથસણી રોડ, આસોપાલવ સોસાયટીમાં રહેતા મનિષભાઈ નવીનભાઈ અધ્વર્યુ (ઉ.વ.35) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કે, તેઓને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મનદુઃખ રાખી બદલો લેવા માટે રાજુએ પોતાના મોબાઇલ નંબર પરથી મનીષભાઈને ફોન કરી આંબરડી અને રાયડી ગામે કારમાં ભાડે જવાનું કહી સાવરકુંડલા રાજધાની ચોકડી, ખાંભા રોડ પર બોલાવ્યો હતો. તેઓ ત્યાં આવતા બંને સાથે રવાના થયા હતા. તે દરમિયાન રસ્તામાં ઘનશ્યામનગર અને રાયડી ગામ વચ્ચે ચાલુ કાર દરમિયાન શખ્સે તેઓને યુવતી સાથેના પ્રેમસંબંધ બાબતે વાત કહી ઝગડો શરૂ કર્યો હતો.અને લોખંડના હથિયાર વડે માથાના ભાગે હુમલો કરી દીધો હતો. હુમલામાં મનીષભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. હુમલા દરમિયાન શખ્સે મારી નાખવાની ધમકી પણ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    સરસિયામાં વૃદ્ધે કૂવામાં પડી જીવન ટૂંકાવ્યું:અમરેલી જિલ્લામાં બે લોકોએ આત્મહત્યા કરી
    Next Article
    અમરેલીની આરટીઓમાં ઘુસણખોરી:વીડિયો બનાવી બદનામીનો પ્રયાસ કરાતા 2 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment