Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરસિયામાં વૃદ્ધે કૂવામાં પડી જીવન ટૂંકાવ્યું:અમરેલી જિલ્લામાં બે લોકોએ આત્મહત્યા કરી

    10 hours ago

    અમરેલી જિલ્લામાં લાઠી અને ધારી તાલુકામાં બે અલગ અલગ આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. લાઠી તાલુકાના જરખીયા ગામે રહેતી 22 વર્ષીય કિરણબેન સાગરભાઇ આલગોતરે કોઈ અગમ્ય કારણોસર ગઈ કાલે સવારે 10:30 વાગ્યે પોતાના ઘરના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેની જાણ હીરાનું કામ કરતા તેમના પતિ સાગરભાઇ ગોકુળભાઇ આલગોતર (ઉ.વ૨૫) દ્વારા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાંજ લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો ધારીના સરસિયા ગામે રહેત રાવતભાઇ ઘુસાભાઇ વાળા (ઉ.વ.62) આર્થિક પરીસ્થતિ નબળી હોવાના કારણે માનસીક તણાવમાં આવી કુવામાં પડી ગયા હોય જેનું ડુબી જવાથી મોત થયું હતું. આ અંગે જેઠુરભાઇ ઘુસાભાઇ વાળા (ઉ.વ.70) એ પોલીસને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસે 2.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:ચિત્તલ નજીક કાચા રસ્તા પર જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા
    Next Article
    જીવલેણ હુમલો:પ્રેમ સંબંધની આશંકાએ યુવક પર જીવલેણ હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment