Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના રહેણાંક મકાનમાં આગ લાગી:કાર અને બાઈક બળીને ખાખ, જાનહાનિ ટળી, કારણ અકબંધ

    9 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ આગને કારણે મકાનમાં પાર્ક કરેલી એક ઇકો કાર અને એક ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની જાણ થતાં જ ગઢડા ફાયર બ્રિગેડ, પોલીસ અને PGVCLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકા: પીનલ સોલંકીની વિજયી હેટ્રિક:મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ મતો સાથે જનરલ સીટ પર જીત
    Next Article
    નારોલમાં સામાન્ય અકસ્માત બાબતે લાકડીઓ અને ડંડા વડે મારામારી:ત્રણ મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, પોલીસ કર્મીએ દંડા લઇને આવેલા શખસોને ભગાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment