Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગર લાતિ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:વેપારીઓમાં સંગઠન અને પારિવારિક નિકટતા વધારવાના હેતુથી આયોજન

    10 hours ago

    જોરાવરનગર ખાતે લાતિબજાર એસોસિએશન દ્વારા આયોજિત ત્રિદિવસીય રાત્રિ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વેપારીઓમાં સંગઠન અને તેમના પરિવારો વચ્ચે નિકટતા વધારવાનો હતો. જોરાવરનગરમાં લાકડા, પ્લાયવુડ અને સિરામિક સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરતી 70 જેટલી લાતિઓ આવેલી છે. અહીં વિવિધ સમુદાયના વેપારીઓ એક પરિવારની જેમ હળીમળીને રહે છે. શાંતિવન માલોદ ચોકડી પાસે આયોજિત આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સીવી ટાઈટન ટીમ વિજેતા બની હતી, જ્યારે આનંદ ટાઈગર રનર્સ અપ રહી હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ વેપારીઓએ તેમના પરિવારજનો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આનંદ માણ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે આવા કાર્યક્રમોથી સામાજિક સંબંધો વધુ મજબૂત બને છે.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયા હવે દરરોજ 100 ફ્લાઇટ્સ ઘટાડશે:કારણ-ઇંધણના વધતા ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત; ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકાના રૂટને અસર થશે
    Next Article
    અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસની હાઇરાઇઝ બિલ્ડિંગોનો એરોનોટિકલ સર્વે થશે:102.7 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગોને ઓથોરિટીએ ડિમોલિશનની નોટિસ ફટકારતા બિલ્ડરો હાઇકોર્ટ પહોંચ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment