Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ કોળી સમાજને આપવા માંગ:અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે રજૂઆત કરી

    15 hours ago

    બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ કોળી સમાજને આપવાની માંગ કરી છે. પ્રવીણ કોળીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 10 બેઠકો પર કોળી સમાજના ઉમેદવારો વિજેતા બન્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપે કોળી સમાજ પર જે વિશ્વાસ મૂક્યો હતો, તેને બોટાદ જિલ્લાના કોળી સમાજે સાર્થક કર્યો છે. કોળી સમાજ ભાજપ સાથે રહ્યો છે અને તમામ બેઠકો જીતાડીને પક્ષને સમર્થન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના વધુ બે કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી, કુલ 19 કાર્યકરો સસ્પેન્ડ
    Next Article
    'વસ્તી ગણતરી ફરજમાંથી અધ્યાપકોને મુક્ત કરો':સરકાર સમક્ષ મહામંડળની વિસ્તૃત રજૂઆત, NEP-2020 અને GCAS પર અસરની ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment