Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નબળા પ્રદર્શનની નૈતિક જવાબદારી સ્વીકારી

    1 week ago

    બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારીયાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બોટાદ જિલ્લામાં કોંગ્રેસનો દેખાવ અત્યંત નબળો રહ્યો હતો. જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ બોટાદની બંને નગરપાલિકાઓમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. આ નબળા પરિણામોને કારણે હિંમત કટારીયાએ જિલ્લા પ્રમુખ તરીકેની પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાળકીની છેડતી કરનારા આરોપી પર પોલીસની હાજરીમાં ટપલીદાવ, VIDEO:તારા વાળ સરખા કરી આપું કહી અડપલાં કર્યા, રિકન્સ્ટ્રકશન સમયે મહિલાઓએ લાતો અને ચપ્પલ માર્યા
    Next Article
    રોજવા ગામના ગ્રામજનોએ રોડ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:રસ્તાના અભાવે અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment