Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:વલસાડમાં ભગવો લહેરાયો, જિ.પં. અને નં.પા તેમજ વાપી મનપા ભાજપે કબજે કરી; જુઓ વિજેતાના ફોટા સાથેનું લિસ્ટ

    3 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ હતી. ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે. વાપી મનપા તેમજ વલસાડ જિલ્લા પંચાયત અને ઉમરગામ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વાપી મહાનગરપાલિકાના વિજેતા ઉમેદવારોના ફોટા સાથેનું લિસ્ટ નગરપાલિકાના વિજેતાઓનું ફોટા સાથેનું લિસ્ટ હવે જુઓ જિલ્લા પંચાયતના વિજેતાનું લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:મનપા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો; જુઓ વિજેતાના ફોટા સાથેનું લિસ્ટ
    Next Article
    અમરેલી જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારનું ફોટો સાથેનું લિસ્ટ:જિલ્લાની 6 નગરપાલિકા પર કમળ ખીલ્યું, નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની કઈ બેઠક પર કોણે બાજી મારી જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment