Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:મનપા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો; જુઓ વિજેતાના ફોટા સાથેનું લિસ્ટ

    1 day ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાઈ હતી. ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે. નવસારી મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગણદેવી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નવસારી મહાનગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી હવે જુઓ જિલ્લા પંચાયતના વિજેતાનું ફોટા સાથેનું લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાની ચૂંટણીના વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઈ સીટ પર કોની જીત
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:વલસાડમાં ભગવો લહેરાયો, જિ.પં. અને નં.પા તેમજ વાપી મનપા ભાજપે કબજે કરી; જુઓ વિજેતાના ફોટા સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment