Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાની ચૂંટણીના વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઈ સીટ પર કોની જીત

    17 hours ago

    પાટણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. 44 બેઠકમાંથી 27 ભાજપ, 15 કોંગ્રેસ અને 2 અન્યના ફાળે ગઈ છે. જેમાં વોર્ડ 1 માં 3 ભાજપ અને 1 કોંગ્રેસ ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ 2, 4, 6માં ભાજપ પેનલનો વિજય થયો છે. વોર્ડ 5 અને 10માં કોંગ્રેસ પેનલ જીત મેળવી છે. આ ઉપરાંત વોર્ડ 3, 7, 8, 9 અને 11 માં ભાજપ, કોંગ્રેસ અને અન્ય ઉમેદવારોનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર:તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, કઈ સીટ પર કોની જીત, જુઓ વિજેતાના ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:મનપા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો; જુઓ વિજેતાના ફોટા સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment