Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મત ગણતરીનું ગણિત:અનામત બેઠક પર હારી ગયેલો ઉમેદવાર પણ ‘જનરલ’ બેઠક જીતી શકે છે!

    3 days ago

    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મત ગણતરી એ માત્ર આંકડાની રમત નથી, પણ એક ચોક્કસ ક્રમબદ્ધ પ્રક્રિયા છે. ઘણીવાર લોકોને પ્રશ્ન થાય છે કે અનામત બેઠક પર હારેલો ઉમેદવાર કેવી રીતે વિજેતા જાહેર થાય છે? આનો જવાબ ગણતરીના તે ક્રમમાં છુપાયેલો છે જે SCથી શરૂ થઈને છેલ્લે ‘સામાન્ય’ બેઠક સુધી પહોંચે છે. ભાસ્કર એનાલિસિસ : સામાન્ય બેઠકની ગણતરી છેલ્લે થાય છે 1. ગણતરીનો ક્રમ:‘નીચેથી ઉપર’ તરફની સફર 2. હારેલા ઉમેદવાર માટે ‘લાઇફ-લાઇન’ 3. વોર્ડનું બદલાતું સ્વરૂપ અનામતથી સામાન્ય વર્ગના પુરુષો માટે પડકાર નવા સીમાંકન અને OBC-મહિલા અનામતથી સામાન્ય વર્ગના પુરુષો માટે ચૂંટણી લડવી પડકારજનક બની છે. કુલ બેઠકોમાંથી 50% મહિલા, 27% OBC અનામતથી હવે જનરલ પુરુષ માટે 15 થી 20% બેઠક વધતાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગત વર્ષ જેવા છબરડા ન સર્જાય એટલે નિર્ણય:ધો.12ના પરિણામના બીજા દિવસથી જ આ વખતે જીકાસની પ્રક્રિયા શરૂ થઇ જશે
    Next Article
    પાલિકાની ચૂંટણીમાં કુલ 53.34 ટકા મતદાન નોંધાયું:મહિલાઓ કરતાં વધુ 46 હજાર પુરુષોએ મતદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment