Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીએ લીધો જીવ:સાંસેદમાં બુથ પર ફરજ બજાવતા સેવકનું હ્રદયરોગના હુમલાથી મોત

    2 days ago

    પેટલાદ તાલુકાના સાંસેદ ગામે બુથ નં. 1 માં ફરજ બજાવી રહેલા સેવકને અસહ્ય ગરમીના પગલે હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ તાલુકાના સાંસેદમાં સેવક તરીકે ફરજ બજાવતાં અમિત વિઠ્ઠલભાઇ સોલંકીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગામના બુથ પર ફરજ સોંપવામાં આવી હતી. જેથી તેઓ ગામના બુથ નંબર 1 પર ફરજ બજાવી રહ્યાં હતાં. ત્યારે બપોરના 12 વાગ્યામાં અસહ્ય ગરમીના કારણે તેઓ ચાલુ ફરજ દરમિયાન અચાનક જ ઢળી પડ્યાં હતાં. જેથી સ્થાનિકોએ તાત્કાલિક 108 બોલાવીને તારાપુર સરકારી દવાખાનામાં તેઓને ખસેડાયાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.
    Click here to Read More
    Previous Article
    દારૂની હેરાફેરી ઝડપાઈ:બોરસદના વાસણામાં દારૂ વહેંચાય તે પહેલા સ્થાનિકોએ પકડી પાડયો
    Next Article
    તીવ્ર ગરમીથી સનસ્ટ્રોકની ભીતિ:ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર નિકળવાનું ટાળવું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment