Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ, લાંબી કતારો જોવા મળી

    12 hours ago

    બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોટાદ તથા બરવાળા એમ બે નગરપાલિકાઓ માટે યોજાઈ રહી છે. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે દુલ્હને મતદાન કર્યું હતું. મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લા પંચાયત માટે કુલ 448 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં 3,77,963 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે બોટાદ અને બરવાળા નગરપાલિકાઓ માટે 109 મતદાન મથકો પર કુલ 1,09,320 મતદારો મતદાન કરશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:જિલ્લા પંચાયતમાં સવારે 9 વાગ્યા સુધી 8.10 ટકા મતદાન, 295 બેઠકો પર 838 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
    Next Article
    ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 9 વાગ્યા સુધીમાં 9.65 ટકા મતદાન, 9.05 લાખ મતદારો 284 બેઠકો પર 712 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment