Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનતાને અપીલ:અમિત ચાવડાએ આપ પર કર્યા પ્રહાર,પાટીદાર સગીરાની છેડતી બાદ સ્થિતિ તંગ, ઉધના રેલવે સ્ટેશન પર ફરી ઉભરાયું,

    2 days ago

    CM ભૂપેન્દ્ર પટેલે લોકોને કરી અપીલ આવતીકાલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન છે, તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને 100 % મતદાન કરવાની અપીલ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા નહીં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક સ્વરાજમાં મતદાન કરવા અમદાવાદ નહીં આવે... તેઓ પેસ્ટલ બેલેટથી મતદાન કરશે. .તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં અને CM શીલજમાં મતદાન કરશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત ચાવડાએ આપ પર કર્યા પ્રહાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આપ પર પ્રહાર. કહ્યું આમ આદમી પાર્ટી ભાજપ અને આરએસએસનું બચ્ચું છે. કોંગ્રેસના મત તોડવા ગુજરાતમાં પાર્ટી લોંચ કરી.. ભવિષ્યમાં એવું પણ બને કે કેજરીવાલ સહિત આખી પાર્ટી ભાજપમાં મર્જ થઈ જાય આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કરવામાં આવી મહેસાણામાં ચૂંટણી જંગ લોહિયાળ બન્યો. વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કરાઈ. કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત 4 લોકોએ તેના પર છરી અને પાઈપથી હુમલો કર્યો હતો..પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓમ પ્રકાશ પર ટિકિટના બદલે નાણાં માંગવાનો આક્ષેપ AAPના પૂર્વ પ્રમુખના પિતરાઈ ભાઈએ આપ પૈસા લઈ ટિકિટ આપતા હોવાનો આક્ષેપ કર્યો.. તેમણે દાવો કર્યો કે વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમ પ્રકાશે પત્ની લિપ્સાની ટિકિટ માટે 18 લાખ માગ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાટીદાર સગીરાની છેડતી બાદ માહોલ તંગ સુરતના અલથાણમાં પાટીદાર સગીરાની છેડતી બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.. આરોપી શેખ અઝીઝને રિકન્સ્ટ્રક્શન સમયે લોકોની સાથે સાથે પોલીસે પણ ફટકાર્યો.. દરમિયાન ભાજપ જિંદાબાદના નારા લાગતા મહિલાઓ વિફરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધના રેલવે સ્ટેશન પર ફરી ઉભરાયું કીડિયારું સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ફરી ઉભરાયું માનવ મહેરામણ..ઉનાળું વેકેશન અને પ.બંગાળમાં બીજા તબક્કાનું મતદાન હોવાથી લોકોની ભીડ જામી.. પાંચ ટ્રેનમાં 10 હજારથી વધુ લોકો રવાના થયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં વૃદ્ધા પર ST વોલ્વો ફરી વળી રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં વૃદ્ધા પર એસ.ટી વોલ્વો બસ ફરી વળી..રોડ ક્રોસ કરવા જતા બસે અડફેટમાં લીધા. .બસનું પાછળનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લસ્સીમાં નશીલો પદાર્થ પીવડાવતા વૃદ્ધનું મોત અમદાવાદના દરિયાપુરમાં એક મહિલાએ જુગારના પૈસા માટે વુદ્ધ દંપતિને નિશાન બનાવ્યું.ચોરી માટે દંપતિને લસ્સીમાં નશીલો પદાર્થ પીવડાવ્યો.. જો કે લસ્સીથી વૃદ્ધનું મોત થયું. ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લઘુશંકા જેવી બાબતે બિલ્ડર પર હુમલો સુરતના રાંદેરમાં લઘુશંકા જેવી નજીવી બાબતે બિલ્ડર પર હુમલો કરવામાં આવ્યો. અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારથી બિલ્ડર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો.અને રોંગ સાઈડમાં ભાગી છૂટ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ‘ખલનાયક રિટર્ન્સ’: 33 વર્ષ બાદ પાછો ફર્યો ‘બલ્લુ’:સળગતા હાથથી સિગારેટ સળગાવતા સંજુબાબાનો ભયંકર લુક; એક મિનિટના ટીઝરમાં ધ્રૂજાવી દેતાં દ્રશ્યો
    Next Article
    ‘રોક સકો તો રોક લો’:MLA યોગેશ પટેલે કહ્યું- બળવાખોરોનું શું કરવું તે પાર્ટી જોશે, વિવાદો બાબતે પૂછતા મૌન સેવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment