Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન:સેનાએ જમીન અને જળના મોરચાઓ પર સૈન્ય વ્યૂહરચનાઓ પ્રદર્શિત કરી

    10 hours ago

    ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પહેલા કચ્છમાં ભારતીય સેનાએ પોતાની શક્તિ, તૈયારીઓ અને આધુનિક યુદ્ધક્ષમતાનું પ્રભાવશાળી પ્રદર્શન કરીને વિશ્વપટલ પર સંદેશ મૂક્યો છે કે દેશની સુરક્ષા માટે તે સર્વદિશામાં સજ્જ છે. એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા L70 એર ડિફેન્સ ગન અને ડ્રોન ટેકનોલોજીના પ્રદર્શન સાથે દુશ્મનના સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવાની ક્ષમતા પણ રજૂ કરાઈ હતી. ડ્રોન ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે સેનાએ દેખરેખ, લક્ષ્ય ઓળખ અને જેતે સમયની ગુપ્ત માહિતી એકતરીત કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવી હતી. સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ્સના ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા પણ સામે આવી હતી. કવાયતથી જમીન અને જળ બંને મોરચે સૈન્ય વ્યૂહરચનાઓનું પ્રદર્શન કરાયું, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ ખાડી વિસ્તારમાં જમીન અને પાણી બંને પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નરનારાયણદેવનાં 203માં પાટોત્સવની ઉજવણી:અન્નકૂટ ઉત્સવમાં ભાવિકોની ભક્તિ છલકાઇ
    Next Article
    આગ લાગી:દયાપર-દોલતપર હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment