Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં 203 તલાટીઓની એકસાથે બદલી:જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી વહીવટી પુનર્ગઠન માટે મોટો નિર્ણય

    2 weeks ago

    દાહોદ જિલ્લા પંચાયતે ગ્રામ પંચાયત સ્તરે વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે 203 ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)ની આંતરિક બદલીઓનો મોટો નિર્ણય લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની મંજૂરી બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા 5 જૂન, 2026ના રોજ આ અંગેનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ બદલીઓ વહીવટી કારણોસર અને જાહેર હિતમાં કરવામાં આવી છે. જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં તલાટીઓની એકસાથે બદલી થતા તંત્ર અને કર્મચારી વર્ગમાં ભારે ચર્ચા જાગી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયત સ્તરે કામગીરીમાં સંતુલન જાળવવાનો, માનવબળનું યોગ્ય વિતરણ કરવાનો અને વહીવટી કાર્યક્ષમતા વધારવાનો છે. આદેશ મુજબ, ગરબાડા, ગોવિંદ ગુરુ લીમખેડા, ઝાલોદ, દાહોદ, દેવગઢ બારિયા, ધાનપુર, ફતેપુરા, લીમખેડા, સંજેલી, સીંગવડ અને સુખસર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓની નવી નિમણૂકના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓને એક જ તાલુકાની અન્ય ગ્રામ પંચાયતમાં, જ્યારે અનેકને અન્ય તાલુકામાં સ્થાનાંતરિત કરાયા છે. બદલી આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ સંબંધિત કર્મચારીઓએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. ચાર્જની લેવડ-દેવડ નિયમો અનુસાર પૂર્ણ કરવાની અને સંબંધિત કર્મચારીઓની સેવાપોથીમાં આદેશની નોંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીઓને આદેશના અમલ અને ચાર્જ હસ્તાંતરણની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, કુલ 203 તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના તાજેતરના વર્ષોમાં આ સૌથી મોટા વહીવટી ફેરબદલ તરીકે જોવામાં આવી રહી છે, જેની આગામી દિવસોમાં ગ્રામ પંચાયત સ્તરની કામગીરી પર સીધી અસર જોવા મળશે. 1. કે.કે. ગણાવાની પાંચવાડા-1 (ગરબાડા)થી અભલોડ-2 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 2. એમ.આર. તડવીની નઢેલાવ (ગરબાડા)થી ઝરીબુઝર્ગ-2 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 3. એમ.એચ. બારીઆની ગરબાડા-1થી કદવાલ (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 4. એ.બી. ભુરીયાની અભલોડ-1થી આગાવાડા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 5. જે.બી. રાઠોડની ભેથી કતવારા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 6. આર.એમ. પટેલની ગરબાડા-2થી ગમલા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 7. એમ.એમ. ગોહીલની પાંચવાડા-2થી ચોસાલા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 8. પી.એમ. ઈન્દુલકરની વજેલાવ-1થી નવાગામ (દાહોદ) ખાતે બદલી કરાઈ. 9. એલ.એમ. બારીઆની ગાંગરડી-1થી બાવકા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 10. આર.સી. ડામોરની ટુંકીવજુ-2થી બોરડી-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 11. એ.પી. પ્રજાપતિની ટુંકીવજુ-1થી ભાઠીવાડા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 12. આર.આર. સોલંકીની ચંદલા-2થી ભાઠીવાડા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 13. એચ.બી. ભાભોરની ગાંગરડી-2થી મુવાલીયા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 14. એમ.એસ. ભુરીયાની બોરીયાલાથી મુવાલીયા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 15. ટી.પી. પટેલની વજેલાવ-2થી રેંટીયા (દાહોદ) ખાતે બદલી કરાઈ. 16. એસ.જે. બારીઆની ઝરીબુઝર્ગ-2થી વાખસીયા-1 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 17. એ.એન. પલાસની અભલોડ-2થી કરમેલ-2 (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 18. એસ.એ. પરમારની જાંબુઆથી મોલી-1 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 19. એ.જે. રોહિતની ગાંગરડાથી વાંસીયા-2 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 20. પી.એચ. હઠીલાની ડુંગરી-1 (ગો.ગુ.લીમડી)થી ગરબાડા-1 ખાતે બદલી કરાઈ. 21. આર.કે. ડામોરની રળિયાતી ભૂરાથી ગાંગરડા (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 22. પી.એલ. પડવાલની લીમડી-2થી કારઠ-2 ખાતે બદલી કરાઈ. 23. આર.જે. પ્રજાપતિની પેથાપુર-2થી છાયણ-1 ખાતે બદલી કરાઈ. 24. દિલીપકુમાર રાઠોડની મીરાખેડી-1થી પરથમપુર-1 ખાતે બદલી કરાઈ. 25. આર.ડી. ડામોરની સુથારવાસા-1થી પેથાપુર-2 ખાતે બદલી કરાઈ. 26. એન.વી. વસૈયાની સીમલીયા-2થી મીરાખેડી-1 ખાતે બદલી કરાઈ. 27. કે.વી. મછારની લીમડી-1થી લી.ઠાકોર ખાતે બદલી કરાઈ. 28. એ.એસ. પલાસની વરોડથી લીમડી-2 ખાતે બદલી કરાઈ. 29. જે.એલ. ડામોરની ટાઢાગોળા-1થી વરોડ ખાતે બદલી કરાઈ. 30. એ.આર. કીશોરીની સુથારવાસા-2થી સુથારવાસા-1 ખાતે બદલી કરાઈ. 31. જે.કે. બૈરાવતની રણીયાર સરકારીથી રળિયાતી ભૂરા ખાતે બદલી કરાઈ. 32. બી.વી. વસૈયાની બિલવાણીથી ગરાડું (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 33. એમ.બી. ડામોરની છાયણ-2થી બંબેલા (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 34. કે.જી. ડામોરની પેથાપુર-1થી રાજપુર-2 (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 35. જે.ડી. મુનિયાની લી.ઠાકોરથી રાજપુર-1 (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 36. કે.ડી. બારીઆની કારઠ-1થી વગેલા-1 (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 37. એસ.બી. મકવાણાની ચાકલીયાથી ખરેડી (દાહોદ) ખાતે બદલી કરાઈ. 38. એસ.એન. કલાસવાની છાયણ-1થી ખરોદા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 39. એચ.વી. શાહની પરથમપુર-1થી ઝીંઝી (દાહોદ) ખાતે બદલી કરાઈ. 40. પી.એચ. યાદવની મીરાખેડી-2થી ટીમરડા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 41. એ.આર. કટારાની સીમલીયા-1થી બાવકા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 42. એ.બી. ડામોરની કારઠ-2થી માંડલી-1 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 43. એસ.જી. પારગીની પરથમપુર-2થી સુખસર-1 ખાતે બદલી કરાઈ. 44. એ.એન. હઠીલાની ગામડી (ઝાલોદ)થી કારઠ-1 ખાતે બદલી કરાઈ. 45. એન.એચ. ભરવાડની બંબેલાથી પરથમપુર-2 ખાતે બદલી કરાઈ. 46. એસ.બી. સેલોતની મહુડીથી બિલવાણી ખાતે બદલી કરાઈ. 47. એમ.બી. આંબલીયારની બાજરવાડાથી મીરાખેડી-2 ખાતે બદલી કરાઈ. 48. એસ.એમ. માલીવાડની ગરાડુથી સીમલીયા-2 ખાતે બદલી કરાઈ. 49. ડી.પી. પટેલની નાનસલાઈથી જાફરપુરા ખાતે બદલી કરાઈ. 50. એચ.કે. પટેલની મુનખોસલાથી ધોડિયા ખાતે બદલી કરાઈ. 51. એમ.આર. બારીઆની જાફરપુરાથી નાનસલાઈ (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 52. કે.સી. ડામોરની રાયપુરથી ફુલપુરા (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 53. પી.વી. બામણીયાની કદવાલથી બાજરવાડા (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 54. વી.એસ. બારીઆની રાજપુર-1થી મહુડી (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 55. બી.આર. ગોરસણીયાની ધોડિયાથી મુનખોસલા (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 56. એમ.એમ. પરમારની ફુલપુરાથી રાયપુરા (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 57. યુ.એમ. પઢિયારની ખરસાણાથી આગાવાડા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 58. સી.આર. અણીયાળીયાની રાજપુર-2થી ઉમરીયા (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 59. આર.કે. નિસરતાની ધાવડીયાથી ફતેપુરા-1 ખાતે બદલી કરાઈ. 60. એ.ડી. પરમારની આગાવાડા-2થી ગમલા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 61. પી.એચ. ડામોરની કઠલાથી ગાંગરડી-1 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 62. એ.આર. પરમારની ખરેડીથી ગાંગરડી-2 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 63. વી.એસ. ચોર્યાની નવાગામથી ચંદલા-2 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 64. વી.એસ. નૈયાની ભાઠીવાડા-2થી જેસાવાડા (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 65. એસ.કે. પ્રજાપતિની મુવાલીયા-2થી ટુંકીવજુ-1 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 66. બી.એલ. જાદવની છાપરી-2થી નઢેલાવ (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 67. વી.સી. પ્રજાપતિની ચોસાલા-1થી પાંચવાડા-2 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 68. એન.એલ. પઠાણની મુવાલીયા-1થી પાંચવાડા-1 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 69. એમ.આર. નિનામાની બોરડી-1થી બોરીયાળા (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 70. એ.વી. સોલંકીની મોટીખરજ-2થી ચંદલા-1 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 71. ડી.આર. શ્રોફની રેંટીયાથી ચાકલીયા (ગો.ગુ.લીમડી) ખાતે બદલી કરાઈ. 72. આર.એન. કોરાળીની આગાવાડા-1થી રણીયાર સરકારી (ગો.ગુ.લીમડી) ખાતે બદલી કરાઈ. 73. ડી.બી. સંગાડાની ટીમરડા-2થી ગામડી (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 74. આર.વી. સંગાડાની ખરોદા-2થી છાપરી-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 75. એમ.એમ. પરમારની મોટીખરજ-1થી જાલત (દાહોદ) ખાતે બદલી કરાઈ. 76. વી.એસ. પરમારની વણભોરીથી જેકોટ (દાહોદ) ખાતે બદલી કરાઈ. 77. એસ.બી. બારીઆની નગરાળાથી દશલા (દાહોદ) ખાતે બદલી કરાઈ. 78. એ.આર. પટેલની દશલાથી નગરાળા (દાહોદ) ખાતે બદલી કરાઈ. 79. એસ.આર. પરમારની છાપરી-1થી બોરડી-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 80. એસ.સી. કટારાની જેકોટથી વણભોરી (દાહોદ) ખાતે બદલી કરાઈ. 81. ડી.એન. ચૌહાણની ધામરડા-1થી બામરોલી-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 82. એ.એમ. વ્યાસની બોરડી-2થી રૂવાબારી-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 83. બી.ટી. મેરાવતની ગમલા-2થી છાલોર (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 84. વી.એસ. તડવીની બાવકા-2થી ડુંગર (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 85. ટી.આર. ડામોરની જાલતથી નવા તળાવ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 86. એસ.એલ. પડવાલની ગમલા-1થી ફતેપુરા-2 ખાતે બદલી કરાઈ. 87. પી.આર. બારીઆની કતવારા-2થી માધવા-1 (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 88. એ.પી. પ્રજાપતિની લીવ રિઝર્વમાંથી લીવ રિઝર્વ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 89. જે.પી. પ્રજાપતિની વીજાગઢથી વટલી (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 90. એલ.પી. ગોહીલની બાવકા-1થી પાણીયા (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 91. એસ.એમ. પરમારની ધામરડા-2થી પોલીસીમળ-2 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 92. ડી.કે. જાદવની ઝીંઝીથી વિસલંગા-2 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 93. એમ.બી. પટેલની ચંદવાણાથી કરંબા (સંજેલી) ખાતે બદલી કરાઈ. 94. પી.જી. પ્રજાપતિની ભાઠીવાડા-1થી સુડીયા (સીંગવડ) ખાતે બદલી કરાઈ. 95. એ.જી. ગડરીયાની ચોસાલા-2થી કંથાગર-2 (સુખસર) ખાતે બદલી કરાઈ. 96. કે.સી. વડેલીયાની પીપલોદ-1થી અભલોડ (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 97. પી.એમ. નાધોરાની મોટીઝરીથી દેવીરામપુરા-2 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 98. એમ.આર. પરમારની જુનાબારીઆ-1થી બામરોલી-2 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 99. કે.સી. પરમારની બામરોલી-2થી સેવનિયા (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 100. આર.એસ. બારીઆની લવારીયા-2થી કાંટુ-1 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 101. ડી.એચ. પરમારની સેવનિયાથી કોટંબી-1 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 102. એ.એમ. બારીઆની દેગાવાડા-2થી ડુંગરપુર (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 103. એસ.એસ. પટેલની અસાયડી-2થી નવાનગર (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 104. એસ.ટી. ભાભોરની બામરોલી-1થી ભોરવા-2 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 105. બી.એમ. સોલંકીની દેગાવાડા-1થી વેડ-1 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 106. એસ.બી. બારીઆની રૂવાબારી-2થી વેડ-2 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 107. બી.એમ. કોળચાની કોળીના પુવાળાથી ધુધસ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 108. એસ.એસ. નિનામાની અભલોડથી ઉસરા (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 109. કે.એલ. પટેલની દેવીરામપુરા-1થી કુન્લી (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 110. ટી.એન. પરમારની માંડવથી પાડા (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 111. એ.એસ. બારીઆની કાળીડુંગરીથી પોલીસીમળ-1 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 112. એન.એસ. પટેલની બારાથી વડેલા (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 113. એન.એચ. રાઠોડની પીપલોદ-2થી નાનીસંજેલી (સીંગવડ) ખાતે બદલી કરાઈ. 114. જે.એમ. પરમારની દેવીરામપુરા-2થી વાલાગોટા-1 (સીંગવડ) ખાતે બદલી કરાઈ. 115. એ.કે. પટેલની અસાયડી-1થી કુંડલા (સુખસર) ખાતે બદલી કરાઈ. 116. સી.કે. પટેલની નાકટી-2 (ધાનપુર)થી અભલોડ-1 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 117. એન.બી. બારીઆની વાખસીયા-1 (ધાનપુર)થી જાંબુઆ (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 118. કે.ડી. બારીઆની ભોરવા-2 (ધાનપુર)થી ટુંકીવજુ-2 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 119. એસ.આર. ભાભોરની નવાનગર (ધાનપુર)થી વજેલાવ-1 (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 120. આર.જી. પરમારની ગુમલી (ધાનપુર)થી ટાઢાગોળા-1 (ગો.ગુ.લીમડી) ખાતે બદલી કરાઈ. 121. કે.એમ. પ્રજાપતિની ભોરવા-1 (ધાનપુર)થી ચંદવાણા (દાહોદ) ખાતે બદલી કરાઈ. 122. એમ.એમ. ચામઠાની ડુંગરપુર (ધાનપુર)થી મોટીખરજ-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 123. વી.એમ. ચૌધરીની ધાનપુર-2થી ફાંગીયા (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 124. જી.યુ. રાઠોડની કાંટુ-1થી ઉંડાર (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 125. બી.બી. ગોંદીયાની વેડ-2થી કાંટુ-2 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 126. જે.વી. પટેલની ઉમરીયાથી ધાનપુર-1 ખાતે બદલી કરાઈ. 127. એચ.એમ. બારીઆની કાળાખુંટથી નાની બાંડીબાર (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 128. એમ.એચ. પટેલની વેડ-1થી માનલી-1 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 129. કે.એન. રાઠોડની કાંટુ-2થી ભોજેલા (સુખસર) ખાતે બદલી કરાઈ. 130. ડી.પી. મકવાણાની વાંદરીયાપુર્વ (ફતેપુરા)થી ભે (ગરબાડા) ખાતે બદલી કરાઈ. 131. એસ.પી. બારીઆની ડુંગર (ફતેપુરા)થી છાયણ-2 (ગો.ગુ.લીમડી) ખાતે બદલી કરાઈ. 132. વી.બી. બારીઆની સલરા (ફતેપુરા)થી કઠલા (દાહોદ) ખાતે બદલી કરાઈ. 133. આર.ડી. ચરપોટની ફતેપુરા-1થી વીજાગઢ (દાહોદ) ખાતે બદલી કરાઈ. 134. એસ.વી. રાવતની ધુધસ (ફતેપુરા)થી કોળીના પુવાળા (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 135. એચ.આર. પારગીની રતનપુર નેસથી કરમેલ-1 (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 136. ડી.ડી. પટેલની કરમેલ-1થી મોટીરેલપુર્વ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 137. એ.એસ. પરમારની ઢઢેલાથી લી.રી.-2 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 138. આર.જી. પટેલની કરમેલ-2થી માંડલી-2 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 139. એમ.કે. પટેલની માધવા-2થી મોલી-2 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 140. બી.ડી. ધારવાની ફતેપુરા-2થી સંજેલી-1 ખાતે બદલી કરાઈ. 141. ડી.એસ. પટેલની છાલોરથી આફવા-2 (સુખસર) ખાતે બદલી કરાઈ. 142. એસ.આર. તાવીયાડની વલુંડીથી મોટી ઢઢેલી (સુખસર) ખાતે બદલી કરાઈ. 143. એસ.એલ. ભાભોરની નવાતળાવથી વાંસીયાકૂઈ (સુખસર) ખાતે બદલી કરાઈ. 144. એસ.આર. કટારાની મોટીરેલપુર્વથી નિંદકાપૂર્વ (સુખસર) ખાતે બદલી કરાઈ. 145. વી.બી. પારગીની માધવા-1થી લખનપુર (સુખસર) ખાતે બદલી કરાઈ. 146. ડી.પી. પાંડોરની મોટી નાદુકણથી સરસ્વાપૂર્વ (સુખસર) ખાતે બદલી કરાઈ. 147. પી.સી. પટેલની પોલીસીમળ-2 (લીમખેડા)થી અસાયડી-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 148. આર.એસ. વસૈયાની ધુમણી (દુ)થી દેવીરામપુરા-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 149. ટી.આર. બારીઆની મોટામાળ-1થી પીપલોદ-2 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 150. ટી.કે. પ્રજાપતિની ચીલાકોટાથી પીપલોદ-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 151. એસ.એસ. ઝાલાની ઉસરાથી બારા (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 152. બી.ડી. પટેલની દૂધીયા-2થી મોટીઝરી (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 153. પી.બી. પટેલની વિસલંગા-2થી રૂવાબારી-2 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 154. જે.સી. ચરપોટની કુન્લીથી લવારીયા-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 155. એચ.બી. બારીઆની પાણીયાથી નાકટી-2 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 156. આર.કે. ચૌહાણની જૂના વડીયાથી ભોરવા-1 (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 157. પી.એ. પટેલની ઝેરજીતગઢથી કરોડીયા પૂર્વ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 158. યુ.આર. બારીઆની ભીલપાનીયા-2થી ગુમણી (દુ) (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 159. વી.એલ. પ્રજાપતિની માનલી-1થી ચીલાકોટા (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 160. એન.જી. બારીઆની વિસલંગા-1થી જૂના વડીયા (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 161. એસ.એફ. બારીઆની નાની બાંડીબારથી ઝેરજીતગઢ (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 162. એન.એસ. પરમારની પાડાથી ભીલપાનીયા-2 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 163. જે.એલ. ચૌધરીની મોટી બાંડીબારથી મોટામાળ-2 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 164. આર.એલ. ચૌહાણની માનલી-2થી લી.રી.-1 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 165. એન.એમ. પરમારની પોલીસીમળ-1થી વિસલંગા-1 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 166. ડી.એ. ભરવાડની વડેલાથી ભીલપાનીયા-1 (સીંગવડ) ખાતે બદલી કરાઈ. 167. કે.વી. ડામોરની લીમખેડા-1થી મછેલાઈ (સીંગવડ) ખાતે બદલી કરાઈ. 168. એલ.કે. ચૌધરીની માંડલી-2 (સંજેલી)થી પેથાપુર-1 (ગો.ગુ.લીમડી) ખાતે બદલી કરાઈ. 169. એચ.સી. પરમારની મોલી-2 (સંજેલી)થી લીમડી-1 (ગો.ગુ.લીમડી) ખાતે બદલી કરાઈ. 170. ટી.એ. આસનાનીની સંજેલી-1થી જુનાબારીઆ-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 171. કે.એફ. ભાભોરની નેનકી-2થી લવારીયા-2 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 172. આર.વી. પલાસની વાંસીયા-2થી ધાનપુર-2 ખાતે બદલી કરાઈ. 173. વી.એમ. દામાની ડુંગરા-1થી ઢઢેલા (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 174. એસ.સી. પરમારની કરંબાથી મોટામાળ-1 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 175. એચ.એમ. પટેલની વાંસીયા-1થી સંજેલી-2 ખાતે બદલી કરાઈ. 176. આર.એચ. રાવતની મોલી-1થી વાલાગોટા-2 (સીંગવડ) ખાતે બદલી કરાઈ. 177. આર.એમ. પરમારની સંજેલી-2થી આફવા-1 (સુખસર) ખાતે બદલી કરાઈ. 178. યુ.જે. બારીઆની માંડલી-1થી બલૈયા (સુખસર) ખાતે બદલી કરાઈ. 179. એમ.જી. બીલવાળની હિરોલાથી સુખસર-2 ખાતે બદલી કરાઈ. 180. સી.એમ. પટેલની પતંગડીથી દેગાવાડા-1 (દેવગઢ બારિયા) ખાતે બદલી કરાઈ. 181. જે.આર. રાઠોડની નાનીસંજેલી (સીંગવડ)થી રતનપુર નેસ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 182. પી.આર. પ્રજાપતિની વાલાગોટા-1થી દૂધીયા-2 (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 183. એફ.પી. પટેલની ભીલપાનીયા-1થી મોટી બાંડીબાર (લીમખેડા) ખાતે બદલી કરાઈ. 184. એસ.એન. પરમારની મછેલાઈથી લીમખેડા-1 ખાતે બદલી કરાઈ. 185. એસ.જે. ખાંટની વાલાગોટા-2થી નેનકી-1 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 186. એ.વી. ચૌહાણની સૂડીયાથી નેનકી-2 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 187. બી.ડી. મકવાણાની વાઘનળાથી છાપરવડ-1 (સીંગવડ) ખાતે બદલી કરાઈ. 188. જી.બી. પરમારની છાપરવડ-1થી વાઘનળા ખાતે બદલી કરાઈ. 189. એચ.બી. ઝુંડાળાની સુખસર-1થી ખરસાણા (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 190. આર.એસ. પટેલની આફવા-1થી છાસીયા (ઝાલોદ) ખાતે બદલી કરાઈ. 191. એચ.બી. ડામોરની કંથાગર-2થી ધામરડા-2 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 192. એસ.પી. ભાભોરની નિંદકાપૂર્વથી ધામરડા-1 (દાહોદ) ખાતે બદલી કરાઈ. 193. પી.એલ. કટારાની આફવા-2થી કંજેટા (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 194. એસ.એમ. પરમારની સુખસર-2થી કાળાખુંટ (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 195. એલ.પી. માલીવાડની કંથાગર-1થી પીપરગોટા (ધાનપુર) ખાતે બદલી કરાઈ. 196. પી.વી. બારોટની મોટાનટવાથી માધવા-2 (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 197. બી.કે. પટેલની મોટી ઢઢેલીથી મોટી નાદુકણ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 198. વી.એ. ડામોરની વાંસીયાકૂઈથી વલુંડી (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 199. આર.કે. ચારેલની બલૈયાથી વાંદરીયાપુર્વ (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 200. બી.એ. પટેલની સરસ્વાપૂર્વથી સલરા (ફતેપુરા) ખાતે બદલી કરાઈ. 201. જે.પી. રાઠોડની ભોજેલાથી ડુંગરા-1 (સંજેલી) ખાતે બદલી કરાઈ. 202. એન.એલ. માલની લખણપુરથી હિરોલા (સંજેલી) ખાતે બદલી કરાઈ. 203. જે.ડી. પટેલની કુંડલાથી પતંગડી (સીંગવડ) ખાતે બદલી કરાઈ.
    Click here to Read More
    Previous Article
    બંટી-બબલીએ 15 લોકોને શિકાર બનાવી 20 કરોડ પડાવ્યા:લક્ઝુરિયસ લાઈફ જીવતા, સોનાના બિસ્કિટ, રેન્જ રોવર-મર્સિડીઝ ખરીદી; અધિકારી-નેતાઓ સાથેના ફોટા બતાવી જાળમાં ફસાવતા
    Next Article
    વંથલીમાં વીજ ધાંધિયાથી પરેશાન જનતાનો PGVCL કચેરીએ હલ્લાબોલ:વંથલીમાં સતત પાવર ગુલ થતાં પાલિકા પ્રમુખ સહિત 150 લોકોએ જીઈબી ઓફિસે કર્યો મોરચો, અધિકારીઓને ખખડાવી કચેરીની લાઈટો બંધ કરી વિરોધ નોંધાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment