Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ બોટાદમાં જાહેર સભા સંબોધી:રીંગ રોડ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના કામ ઝડપી બનશે

    11 hours ago

    બોટાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં તેમણે બોટાદના રીંગ રોડ, મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ બોટાદની સ્થાનિક સમસ્યાઓ અને આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆતો અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની કામગીરીને વેગ આપવામાં આવશે. પ્રવચન દરમિયાન માઈકમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુખ્યમંત્રીને થોડા સમય માટે રાહ જોવી પડી હતી અને બાદમાં અન્ય માઈકનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત અન્ય આગેવાનોએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સભામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપ નેતાઓની મગફળી-તુવેર ખરીદીમાં ગોલમાલની ચોંકાવનારી કબૂલાત:​ટેકાના ભાવે નબળો માલ જોખાયો હોવાનો મંત્રી અને પૂર્વ ઉપપ્રમુખનો સ્વીકાર, તંત્રની પારદર્શકતા સામે ઉઠ્યા ગંભીર સવાલ
    Next Article
    ગોધરાના વ્હોરવાડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ:સ્થાનિકો ગંદકી અને પાણીની સમસ્યાથી પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment